મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમની છેલી રાત

  • July 17, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજીયા આવ્યા પડમાં...


સલાયામાં પવિત્ર મોહરમ ચાલી રહી છે. ઠેર ઠેર ન્યાંઝ અને સરબત મીઠાઈઓની લાણી કરવામાં આવી રહી છે. શેરીઓ ગલીમાં પણ ફ્રુટ તેમજ દૂધ કોલ્ડ્રિકન્સ પીવડાવી લોકો ઇબાદત કરી રહ્યા છે. આજે મોહરમ ની છેલી રાત છે ત્યારે સલાયા ભડેલા સુન્ની મુસ્લિમ જમાત તેમજ સલાયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તાજીયાને પડમાં લેવામાં આવ્યા છે. આજે આખી રાત લોકો આં તાજીયાની બંદગી કરશે અને દુવા કરશે. તેમજ ધમાલ લેશે. સલાયા જુમ્મા મસ્જિદ ચોકમાં પણ દરરોજ હિન્દુસ્તાનનાં મશહૂર મુસ્લિમ ધાર્મિકવડા હાશમીબાપુ દ્વારા તકરીર કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઑ બહેનો જોડાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application