દ્વારકાના હેડ કોન્સ્ટેબલની પ્રામાણીકતા 

  • May 17, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાધીશ મંદિર દર્શન માટે રાજકોટ થી આવેલા સંજયભાઈ કેસરિયા તથા તેમનો પરિવાર દ્વારકાધીશ નિજ મંદિર મા એક લેડીસ પર્સ ગુમ થયેલ હોય તેની અંદર 14500 રોકડા રૂપિયા તથા જરૂરી ડોક્યુમેન્ટ હોય જેની દ્વારકાધીશ મંદિર સુરક્ષા મા ફરજ બજાવતા HC મસરીભાઈ છુછર નાઆઓને મળી આવતા તપાસ કરી ખરાઈ કરીને પરત સોંપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application