જામનગર આર.ટી.ઓ.ના કાર્યક્ષેત્રમા આવતા તમામ પ્રકારના કોમર્શિયલ વાહનો માટે કાર્યક્રમ
મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નોટિફિકેશન G.S.R. 663 (E), તા.૧૨-૦૯-૨૦૨૩ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ જે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમા તમામ પ્રકારના કોમર્શિયલ કે ટ્રાન્સપોર્ટ વાહનો (M.N.કેટેગરી સાથે T કેટેગરી અને કન્સ્ટ્રક્શન ઈક્વીપમેન્ટ) ના ફીટનેસ રીન્યુઅલની અરજી કરજિયાતપણે તા.૧૨-૦૬-૨૦૨૪ થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહે છે.હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NIC ના AFMS Portal પર ઉપલબ્ધ છે, જે https://vahan/parivahan.gov.in/AFMS/#/પરથી મેળવી શકાશે જેની તમામ વાહન માલીકોને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMસુરત: 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સે મહિલાનો બચાવ્યો જીવ
November 20, 2024 07:12 PMજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech