કાશી વિશ્વનાથ મહાદેવને શ્રાવણી અમાસની પૂર્વ સંધ્યાએ સૂકામેવાનો શ્રીંગાર

  • September 02, 2024 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનાં મંદિરે શ્રાવણ માસ દરમ્યાન દેવાધિદેવ મહાદેવને પ્રતિદિન વિશિષ્ટ શ્રીંગાર કરવામાં આવે છે. ગઇકાલે શ્રાવણીયા માસની પૂર્વ સંધ્યાએ ભોળાનાથને સૂકામેવાનાં શ્રીંગાર છે અર્પણ કરવામાં આવ્યા હતા. કાજુ-બદામ, અખરોટ,કિસમિસ,એલચી,અંજીર સહિતનાં સૂકામેવા સાથે ભગવાનનાં અદ્ભૂત શ્રીંગાર સાથેની અલૌકિક ઝાંખી નિહાળી ભક્તો ધન્ય થઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application