ગુજરાતમાં ગરમી તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે આજે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં આજે સતત બીજા દિવસે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં ગરમીનો પારો 42.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
સુરેન્દ્રનગર સિવાય અન્ય 8 શહેરોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આ શહેરોમાં અમદાવાદ, રાજકોટ, ભૂજ, કંડલા, અમરેલી, મહુવા, કેશોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપી છે.
2 એપ્રિલે નોંધાયેલું મહત્તમ તાપામન
સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી
અમદાવાદ 40.5 ડિગ્રી
વડોદરા 40.6 ડિગ્રી
ભાવનગર 39.7 ડિગ્રી
ભુજ 41.4 ડિગ્રી
ડીસા 41.3 ડિગ્રી
દીવ 33.0 ડિગ્રી
દ્વારકા 30.4 ડિગ્રી
ગાંધીનગર 40.8 ડિગ્રી
કંડલા 39.4 ડિગ્રી
નલિયા 41.0 ડિગ્રી
ઓખા 32.4 ડિગ્રી
પોરબંદર 40.6 ડિગ્રી
રાજકોટ 42.1 ડિગ્રી
સુરત 39.6 ડિગ્રી
વેરાવળ 39.2 ડિગ્રી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech