આજે વિજયા દશમી નિમિતે અહીંના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત રીતે રાવણ દહન કરવામાં આવશે, સિંધી સમાજ દ્વારા ભવ્ય રામસવારી કાઢવામાં આવશે અને સાંજે 7 કલાક બાદ રાવણ દહન થશે, પ્રદર્શન મેદાનમાં રાવણ, મેઘનાથ અને કુુંભકર્ણના પુતળા ઉભા કરી દેવામાં આવ્યા છે, સેંકડો લોકો રાવણ દહન જોવા માટે ઉમટી પડશે, રાજકીય મહાનુભાવો અને મહેમાનોની હાજરીમાં વિજયા દશમીના આ પર્વની ઉજવણી થશે. આજના કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુયર્,િ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર સહિતના મહાનુભાવો હાજર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech