રાજકોટ શહેર ભાજપના જુના વોર્ડ ૧૮ના પૂર્વ પ્રમુખ અને રાજકોટ નાગરિક સહકારી બેન્કના પૂર્વ કર્મચારી અને જંકશન પ્લોટ અને ગાયકવાડી પ્લોટ વિસ્તારના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને જૂના જનસંઘના અગ્રણી એવા સ્વ. પ્રાણલાલભાઈ ટાંકના પુત્ર અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મારુતિ વિસ્તારના બૌદ્ધિક પ્રમુખ રાજકોટ નાગરિક સહકારી બેંકના ચીફ મેનેજર ધર્મેશભાઈ પ્રાણલાલ ટાંક (ઉંમર વર્ષ 46)નું આજે સવારે દુઃખદ અવસાન થયેલ છે.
જેમની સ્મશાન યાત્રા આજરોજ તારીખ ૮-૬-૨૦૨૫ રવિવાર સાંજે ૫;૦૦ કલાકે તેમના નિવાસસ્થાન હંસરાજનગર શેરી નંબર 1, ગોરેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં થી નીકળી રામનાથ પરા મુક્તિધામ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech