‘આપ’ દ્વારા આવેદન પત્ર અપાયું
દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું પવિત્ર જગતમંદિર આવેલું છે. અહીં દેશ-વિદેશથી દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. ત્યારે દ્વારકા નગરપાલિકા દ્વારા સેફ્ટીનો કચરો ખુલ્લા રોડ ઉપર ફેકવામાં આવતો હોવાનું કહેવાય છે. જેના કારણે તેમાંથી દુર્ગંધ આવતી હોવાથી અહીં અવર જવર કરતા લોકો - યાત્રાળુઓને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech