૨૨ જુલાઈની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ

  • May 29, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ઉત્તર રેલ્વેના દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક હોવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૨૨.૦૭.૨૦૨૫ ની ટ્રેન નં. ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.


​​​​​​​ટ્રેનોના સંચાલન વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News