વાડીનાર ધાર પર‌‌ વાછરાડાડા‌ના મંદિરે બાવન ગજની ધજા ચઢાવી

  • September 06, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડીનાર ધાર પર‌‌ વાછરાડાડા‌ના મંદિરે બાવન ગજની ધજા ચઢાવી


વાડીનાર ધાર પર રહેતા સુરુભા કેશુભા જાડેજા ના ધરેથી વાછરાડાડા ના મંદિરે વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજના ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ મંદિરે બાવન ગજની દવજા ચઢાવવામાં આવી હતી. મંદિરે આરતી કરવામાં આવી હતી  અને આ મંદિરે બધા ત્યોહાર ઉજવવામાં આવે છે, પહેલી વાર મંદિરમાં બાવન ગજની દવજા ચઢાવવામાં આવી હતી. આમ વાછરાડાડા ગૃપ દ્વારા જહેમત ઉઠાવવી હતી અને ગૃપ દ્વારા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application