પશ્ચિમ રેલ્વે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 20ના દક્ષિણ એબટમેટના પુનઃર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 24/25 જાન્યુઆરી 2025 અને 25/26 જાન્યુઆરી 2025ની મધ્યરાત્રિએ મુખ્ય બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે:-
રદ થનારી ટ્રેનો
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો
શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો
રી-શિડ્યૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationGujarat: ST કર્મચારીઓ માટે સારા સમાચાર: DAમાં 4%નો વધારો
January 28, 2025 11:17 PMપ્રયાગરાજ: મહાકુંભમાં ભારે ભીડ ઉમટી, મૌની અમાવસ્યા પહેલા 4.64 કરોડ ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન
January 28, 2025 11:13 PMરાજકોટ: ત્રીજી T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી હરાવ્યું, ઇંગ્લેન્ડની T20 સીરિઝમાં વાપસી
January 28, 2025 11:09 PMરાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરતો લેટર વાઇરલ
January 28, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech