તજજ્ઞ તબીબો દ્વારા માર્ગદર્શન આપી દવાઓનું વિનામૂલ્યે વિતરણ
જામનગરની સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા તારીખ 02 જુનના આયોજીત 94 મા મેગા કેમ્પમા 126 ડાયાબિટીક બાળકોએ તેમના માત પિતા સાથે લાભ લીધો.જામનગરની જી.જી. હોસ્પિટલના ડો.સોનલબેન શાહ, ડો. મિતેશ,ડો.ધીમન દ્વારા બાળકો અને વાલીઓ સાથે પ્રશ્નોતરી કરી પ્રશ્નોનું સમાધાન કરી માર્ગદર્શન આપ્યું હતું.
કેમ્પમાં દરેક બાળકોને જરૂરિયાત મુજબ ઇન્સ્યુલિન, સીરીઝો ગ્લુકોમીટર, ગ્લુકોમીટરની સ્ટ્રીપ,લેન્સેટ વગેરેનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દરેકને ખુબ જ રાહત દરે જરૂરી રિપોર્ટ ઓમ લેબોરેટરીના મીનાક્ષીબેન દ્વારા કરી આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં દાતા હીનાબેન ભારદિયા, રમેશભાઈ ભારદિયા, ધનશ્યામભાઈ અજુડીયા, સુનીલભાઈ કોઠીયા, નિકુંજભાઈ કોઠીયા, તરુણ વિરાણી, શામજીભાઈ ઉમરેટીયા વિગેરેએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કયર્િ હતા.
કેમ્પને સફળ બનાવવા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રમણીક ચાંગાણી તથા ટ્રસ્ટી અરવિંદ ઝવેરી, રમેશ પાંચાણી, ઉષા શારડા ઉપરાંત જે.ડી. બાળકો અને વાલીઓ તેમજ સેવક મેડીકલ સ્ટાફ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
November 20, 2024 11:38 PMરાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીને પુરસ્કાર...જાણો નામ
November 20, 2024 11:36 PMરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMસુરત: 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સે મહિલાનો બચાવ્યો જીવ
November 20, 2024 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech