છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિનો લાભ મળતો થાય તે માટે બેઠક યોજાઈ
જામનગર જીલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક સમિતિની એક મીટીંગ ગત તા. 9-6-2024 ને રવિવારના રોજ સંઘના પ્રમુખ જયંતભાઈ સી. વિરાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ મીટીંગમાં સંઘના વહીવટી નિર્ણયો તેમજ જીલ્લા સંઘના વાર્ષિક હિસાબો, સંઘ તરફથી સહકારી શિક્ષણ અને તાલીમ અંગે કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા તેમજ એજન્ડા મુજબના દરેક ઠરાવો સવર્નિુમતે મંજુર કયર્િ હતા.
આ ઉપરાંત જીલ્લાની સહકારી પ્રવૃત્તિની ચળવળ વેગવંતી બને અને સહકારી પ્રવૃતિ વધુને વધુ વિસ્તરે તેમજ છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિનો લાભ મળતો થાય તે માટે સંઘના અધ્યક્ષ જે.સી. વિરાણી, સંઘના ડાયરેકટર અને જીલ્લા સહકારી બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, સંઘના ડાયરેકટર અને પૂર્વ અધ્યક્ષ છગનભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ પૃથ્વીરાજ એ.ચૈાહાણ, માનદમંત્રી વશરામભાઈ ચોવટીયા, દેવકરણભાઈ ભાલોડીયા, સંઘના માનદમંત્રી અને કોર્પોરેટર સરોજબેન વિરાણી, સંઘના ડાયરેકટર અને જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન કાંતીભાઈ એલ. ગઢીયા, સંઘ તેમજ બેન્કના ડાયરેકટર અને પુર્વ એમ.ડી. લુણાભા પી. સુમણીયા, જગદીશભાઈ ગોજીયા, મગનભાઈ કાનાણી, ભરતભાઈ પટેલ, તેજુભા જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કરમણભાઈ ભીમાણી વિગેરે ડાયરેકટરોએ ચચર્-િવિચારણા કરી હતી.
આ મીટીંગમાં સંઘના ડાયરેકટર અને જીલ્લા સહકારી બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ અને સંઘ તેમજ બેન્કના ડાયરેકટર અને પુર્વ એમ.ડી. તેમજ દેવભુમી દ્વારકા જીલ્લાના રાજકીય, સામાજીક અને સહકારી અગ્રણી લુણાભા પી. સુમણીયાએ ખાસ હાજરી આપી હતી, અને જીલ્લા સહકારી સંઘની દરેક પ્રવૃતિમાં જીલ્લા સહકારી બેન્કનો પુરો સહકાર આપવા ખાત્રી ઉચ્ચારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech