અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગર શહેર યુવા પાંખના કાર્યકારી પ્રમુખ તરીકે યુવા અગ્રણી મનદીપસિંહ જાડેજા ની નિમણુંક

  • February 17, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગર શહેર યુવા પાંખના કાર્યકારી પ્રમુખ તરીકે જામનગરના યુવા અગ્રણી મનદીપસિંહ એ. જાડેજા (દલદેવડીયા વાળા) ની નિમણૂક કરવામાં આવી છે.

​​​​​​​
 જામનગર શહેર જિલ્લા સહિતના રાજપુત સમાજમાં તેઓને આવકાર મળી રહ્યો છે, અને સર્વેએ અભિનંદન પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application