મહિલા પોલીસ સ્ટેશન તથા ડબ્લ્યુ.એલ.આર.ના સંકલનમાં રહીને અસ્માવતિ રિવરફ્રન્ટ ખાતે મહિલાઓ તેમજ બાળકો સાથે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં મહિલાઓને ઘરેલુહિંસા,પતિ-પત્ની ને કાઉન્સેલિંગ, પોકસો એકટ,૧૮૧ મહિલા હેલ્પલાઇન તેમજ નાની વયની દીકરીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવચેતીથી કરવા અને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો પર ભરોસો નહી કરવો તેમજ ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન, નવા ત્રણ કાયદા વિષે માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech