લાલપુર પંથકના જોગવડ તળાવનેશ ખાતે રહેતા ભીમરાજ ઉર્ફે હેમરાજ બુધરાજ ચારણ નામનો શખ્સ પોતાના ભોગવટાના મકાનની પાછળના ભાગે દેશી દારુ વેચાણ કરતો હોવાની હકીકત આધારે એલસીબીએ દરોડો પાડીને દેશી દારુ બનાવવાનો ૨૧૦ લીટર કાચો આથો જપ્ત કર્યો હતો, જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
***
કલ્યાણપુરમાં વિદેશી દારુ સાથે બે શખ્સો ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના પાટીયા પાસેથી પોલીસે રાજશી ભીમા ડુવા (ઉ.વ. ૪૩, રહે લાલપરડા) અને દેવશી સાજણ ગોજીયા (રહે. જામનગર) નામના બે શખ્સોને પોલીસે વિદેશી દારૂની ૧૫ બોટલ, એક મોટરસાયકલ તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સનો પણ ખુલવા પામી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
***
પીધેલા બાઇક ચાલકની અટક
ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા પ્રતાપ કેશવ મેર નામના ૪૬ વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech