ધુળેટીના તહેવારને ઘ્યાનમાં લઇને ફુડ શાખાએ પતાસા અને ખજુરના નમૂના લીધા

  • March 12, 2025 06:58 PM 


જામનગર મહાનગરપાલીકાની ફુડ શાખા દ્વારા ગઇકાલે દિવસ દરમ્યાન હવાઇચોક, સેતાવાડ, સત્યનારાયણ મંદિર, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ચેકીંગની કાર્યવાહી કરીને ખજુર, પતાસાના નમૂના લઇને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં.


ફુડ શાખાના નીલેશ જાશોલીયા અને ડી.બી.પરમારની ટીમે ગઇકાલે શહેરમાં સત્યનારાયણ મંદિર પર આવેલા સાંકરના ડેલામાં આવેલ પુષ્ટી એન્ટરપ્રાઇ ઝમાંથી પતાસા અને શાકમાર્કેટ પાસે આવેલા જનતા ગોળ ભંડારમાંથી ખજુરના નમૂના લીધા હતાં, આ તમામ નમૂનાને સીલબંધ પેક કરીને વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે, આજ સવારથી ફુડ શાખાના અધિકારીઓએ ફરીથી ચેકીંગની કાર્યવાહી શરૂ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application