જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા પદયાત્રીઓની સેવા માટે ઉભા કરાયેલા જુદા જુદા સેવા કેમ્પ સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને સાફ-સફાઈ કરાઈ હતી. સાથો સાથ દરેક કેમ્પ ના સ્થળે ગારબેજ કલેક્શન કરવા માટે મોટા ગારબેજ બેગ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ ના રૂટ પર સતત સફાઈ ઝુંબેશ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પદયાત્રીઓ ના વિરામ માટે ઉભા કરવામાં આવેલ પંડાલ/ મંડપોની આસ પાસ સઘન સફાઈ નું ધોરણ જળવાઈ રહે, તે હેતુ તમામ પંડાલ/મંડળ સંચાલકો ને કચરો જયા ત્યાં ન ફેલાય તેમજ ગંદકી ન થાય તે હેતુ સર તમામ સંચાલકો ને ગારબેજ બેગ નું વિતરણ કરવામાં આવ્યું છે. આઉપરાંત તમામ ને રસ્તા પર જ્યાં ત્યાં કચરો ન નાખવા પણ અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech