બિઝનેસ ટાઈફૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર શરણાઈના શૂર વાગશે. તેમના દિકરા અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટનું પ્રી-વિડિંગનું આયોજન કરાયું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અનંત અંબાણી-રાધિકા પ્રી-વેડિંગ ફંક્શનને સમાચાર સામે આવી છે. જેમાં નવી આવેલી અપડેટની વાત કરીએ તો અનંત અને રાધિકાની લગ્નનનું પ્રી વેડિંગ કાર્ડ પણ સામે આવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ખાસ કારણથી વાયરલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતી પરંપરા અનુસાર એંટીલિયામાં ગોળ ધાણા અને ચુંદડી વિધીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રી-વેડિંગ ફંકશનની વાત કરીએ તો અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન આગામી માર્ચ મહિનામાં થશે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા અનેક ફંક્શનનોનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ કાર્ડની તસવીરો પણ જોવા મળી રહી છે. કાર્ડમાં મુકેશ અને નીતા અંબાણીએ હાથથી લખેલો છે. આ વેડિંગ કાર્ડમાં પ્રી-વેડિંગ ફંક્શન ક્યાં થશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાણો રાધિકા મર્ચન્ટ વિશે...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નાની વહુ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. અંબાણી પરિવારમાં નાની વહુ તરીકે પ્રવેશ કરવા જઈ રહેલી રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકા મર્ચન્ટના પિતા એન્કોર હેલ્થકેરના સીઈઓ છે અને તેમની ગણતરી ભારતની સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે. રાધિકા તેના પિતાની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજેતપુરનો પ્રોજેકટ રદ નહી થાય તો આમ આદમી પાર્ટી રાજ્ય વ્યાપી આંદોલન કરશે
December 28, 2024 02:53 PMભારતે મનમોહનસિંહ જેવા સપુત ગુમાવ્યા તેનુ મોટુ દુ:ખ: અર્જુન મોઢવાડિયા
December 28, 2024 02:48 PMરિલાયન્સમાં અદભૂત આતશબાજી સાથે સલમાનનો બર્થ–ડે ઉજવાયો
December 28, 2024 02:46 PMબિહારની નિ:સહાય તણીની સહાયક બની અભયમ ટીમ
December 28, 2024 02:45 PMગ્રામ્યપંથકના ૧૫ બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે ૯૦ હજારનું આપ્યુ અનુદાન
December 28, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech