જામનગર : પી.એમ.સુનિધી યોજના હેઠળ જામ્યુકોએ લોન વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

  • January 24, 2026 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકારની પીએમ સુનીધી યોજના હેઠળ એક લાખ લાભાર્થીઓને લોન વિતરણ, ક્રેડીટ કાર્ડ વિતરણનો કરાર્યક્રમમ ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ તિરૂવનંતપુરમ કેરળ ખાતે યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીના કાર્યક્રમમનું લાઇવ પ્રશારણ કરવામાં આવ્યુ હતુ.

​​​​​​​


 આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કળોઠારી, શાસક પક્ષના નેતા આશીષ જોષી, ડી.એમ.સી.ઝાલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ યોજના હ.ઠળ પ્રથમ લોન રૂ.૧૫૦૦૦, બીજી લોન રૂ.૨૫૦૦૦ અને ત્રીજી લોન રૂ.૫૦૦૦૦ના પાંચ લાભાર્થીઓને લોન સહાય ચેક રપાયા હતા જયારે ગુજરાત ગામ્ય બેંકના ચીફ મેનેજર સંદિપ તન્ના દ્વારા લાભાર્થીઓને રૂ.૩૦૦૦૦ના કેશ ક્રેડીડ કાર્ડ અંગે માહિતી પાઇ હતી.


જયારે આ યોજનાનો વધુમાં વધુમાં લાભ શહેરી વિસ્તારના ફેરીયાઓ લે તે માટે જામનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application