ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની અને વર્તમાન તણાવ ઓછો કરવાની ઓફરનો સમાવેશ થાય છે. જો કે, આ પ્રસ્તાવમાં, તેહરાને વિનંતી કરી છે કે તેના પરમાણુ કાર્યક્રમ અંગેની વાટાઘાટો હાલ પુરતી મુલતવી રાખવામાં આવે..એક્સિઓસના અહેવાલ મુજબ, ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ એક કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કરાર હેઠળ, પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને દુશ્મનાવટનો અંત લાવવા પર સર્વસંમતિ પ્રાપ્ત કરવાની માંગ કરવામાં આવી છે, જ્યારે તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચાને પછીના તબક્કા સુધી મુલતવી રાખવાની વાત અરાધચીનો વિચિત્ર પ્રવાસ ટ ઈસ્લામાબાદ, ઓમાન, ઈસ્લામાબાદ, રશિયા ઈરાનના નાયબ વિદેશ પ્રધાન, અરાઘચીએ શનિવારે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની નેતાઓને શાંતિ અને સંઘર્ષ સંબંધિત માંગણીઓની યાદી સોંપી. ત્યારબાદ પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદી રવાના યું; જ્યારે અરાઘચી અને ઘણા અધિકારીઓ ઓમાન ગયા હતા, ત્યારે અન્ય લોકો ઈરાન પાછા ફર્યા હતા. ઓમાનની મુલાકાત બાદ, અરાઘચી રવિવારે પાકિસ્તાન પાછા ફર્યા હતા. પ્રતિનિધિમંડળ હવે રશિયાની મુલાકાતે જવા માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application