ખંભાળિયામાં ગગવાણી ફળીમાં આવેલા આચાર્ય પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે ગુરુવારે વાર્ષિક દિન હોય, ચંદીપાઠ સાથેના હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના મંદિરે વિશિષ્ટ શૃંગાર સાથે બપોરે 1:30 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રી શ્રી આરંભડિયા દ્વારા હવનનું બીડું હોમવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય પરિવારના મોભી સુરેશભાઈ આચાર્ય, સોનલબેન, યોગેશભાઈ, નિશાબેન, નીતિનભાઈ, ભગવતીબેન, હિતેન્દ્રભાઈ, હીનાબેન, દીપ, જીનીશ, ઝીલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech