​ હાપા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

  • January 31, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને હાપા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

૧) ​ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ: જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2026 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 30 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે.

2) ​ટ્રેન નંબર 09526નાહરલગુન-હાપા સ્પેશિયલ: જે અગાઉ 28 ફેબ્રુઆરી, 2026 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 02 જાન્યુઆરી, 2027 સુધી લંબાવવામાં આવી છે.

​ટ્રેન નંબર 09525 ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 01 ફેબ્રુઆરી, 2026 થી PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application