જી.જી. હોસ્પીટલમાં આગની મોકડ્રીલ

  • February 06, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જી.જી. હોસ્પીટલમાં આગ લાગ્યાનો મેસેજ મળતા ફાયર બ્રિગેડ સહિતની ટુકડીઓ દોડી ગઇ હતી અને તાબડતોબ આગ ઠારવાની કાર્યવાહી કરવામાં આવી હતી, ફાયર બ્રિગેડ ઉપરાંત હોસ્પીટલ સ્ટાફ, પોલીસ ટુકડી અને સિકયુરીટી ગાર્ડ સહિતના હાજર રહયા હતા, દરમ્યાન આગના બનાવને મોકડ્રીલ જાહેર કરાઇ હતી, કોરોના કાળ બાદ દર મહીનાની ૬ તારીખે હોસ્પીટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application