ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા : પોલીસ ટુકડી દોડી ગઇ
જામનગર નજીક ફલ્લા ગામે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થતા ચાર વ્યકિતને શરીરે નાની મોટી ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગર તાલુકાના ફલ્લા ગામે મારુતી કાર નં. જીજે૦૧એચએકસ-૨૭૭૯ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા કારનો બુકડો બોલી ગયો હતો.
કારમાં બેઠેલ પાંચયે વ્યકિતને નાની મોટી ઇજા થતા ૧૦૮ મારફત જામનગર હોસ્પીટલ ખસેડાયા હતા જામનગર પંચ-એ ડિવીઝનના પીએસઆઇ જે.પી. સોઢા સહિતના પોલીસ સ્ટાફ સાથે સ્થળ પહ પહોચતા ટ્રાફિક દુર કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકામાં નવા વર્ષની ઉજવણીમાં મગ્ન લોકો પર ટ્રક ચડાવી ચાલકનું અંધાધૂંધ ફાયરિંગ, 12ના મોત, 30 ઘાયલ
January 01, 2025 06:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
January 01, 2025 06:13 PMજામનગર આર.ટી.ઓ. ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી માટેનો ઉદઘાટન સમારોહ યોજાયો
January 01, 2025 06:10 PMજામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં ૪૬ પાસે વિદેશી દારૂની ખાલી બોટલોના જથ્થાનો વિડિયો વાયરલ
January 01, 2025 06:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech