૭૩ર વિજ જોડાણ તપાસાયા, જેમાંથી ૧૧૯ માં ગેરરીતિ પકડાઇ
પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ જામનગર, કાલાવડ અને કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કુલ રુા. ૪૨.૮૦ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી, આમ માત્ર ત્રણ દિવસમાં ૧.૩૮ લાખની વિજચોરી પકડવામાં આવી હતી.
પીજીવીસીએલની કુલ બાવન ટીમ દ્વારા આજે જામનગર અને કાલાવડ તાલુકા નાં જગા, મેડી, ખંઢેરા, હરીપર, નવાગામ, ધૂન ધોરાજી, મોટી વાવડી અને ઉમરાળા ઉપરાંત કલ્યાણપુર તાલુકાના વિરપર, મેવાસા, રાણ, ભોગાત, દેવરિયા, ચચલાણા અને ગાંગડી ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ ૭૩૨ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. તેમાંથી ૧૧૭ વીજ જોડાણમાં ગેરરિતી જણાતાં તેમના આસામીને કુલ રુા. ૪૨ લાખ ૮૦ હજારના વીજ બિલ આપવામાં આવ્યા હતા હતાં.આમ ત્રણ દિવસમાં કુલ રુા. ૧૩૮.૪૨ લાખની પાવર ચોરી ઝડપાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓખા મરીન પોલીસ દ્વારા પ્રતિબંધિત ટાપુઓ પર પેટ્રોલીંગ
January 31, 2025 02:08 PMજામનગરમાં યુવતિ અને તેની માતાને માર માર્યાની બે સામે ફરીયાદ
January 31, 2025 01:58 PMભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ
January 31, 2025 01:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech