જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધરમશીભાઈ ડાયાભાઈ માંડવીયા નામના ૬૪ વર્ષના સતવારા જ્ઞાતિના ખેડૂત બુઝુર્ગ, કે જેઓએ પોતાના માથા પર લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે પોતાના પિતરાઈ ભાઈ ઓધવજીભાઈ તરસીભાઇ માંડવીયા સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે તેઓને માથામાં ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે પોતાની વાડીમાં પાણીના નિકાલના પ્રશ્ને અગાઉ તકરાર થઈ હતી, અને બંને વચ્ચે મન દુઃખ ચાલતું હતું. જેમાં પોતાના જ્ઞાતિ પરિવાર વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ તે સમાધાન આરોપી ઓધવજીભાઈ ને મંજૂર ન હોવાથી તેનો ખાર રાખીને આ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech