ખંભાળિયા તાલુકામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે ઈસમને હુકમ કરાયો
ખંભાળીયા તાલુકા પંથકમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરવાની અને જાહેરમાં સેવન કરવાની તથા જાહેરમાં હથિયાર લઇને નિકળવાની બદ-આદત ધરાવતાં અને તે રીતે સમાજમાં દુષણ ફેલાવતા તથા જાહેર કાયદો અને વ્યવસ્થા નિભાવવામાં બાધકરૂપ બનતાં પ્રવિણભાઇ વસંતભાઇ રાઠોડ, રહે. સતી માતાજીના મંદીર પાસે, શક્તિનગર, મું.ખંભાળીયા વાળા ઈસમને આજ તા.૧૮/૦૩/૨૦૨૫ ના રોજ હુકમ કરીને ખંભાળીયાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે.કે. કરમટા દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ત્રણ જિલ્લામાંથી ૬ (છ) માસના સમય માટે તડીપાર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech