ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝન થી પસાર થતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 31.05.2025ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રીંગસ-રેવાડી થઇને ચાલશે.
ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 20937ના ડાયવર્ઝન દરમિયાન પોરબંદરથી 31.05.2025ના રોજ ચાલવા વાળી પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ને નારનૌલ, નીમ કા થાના, માધોપુર અને રિંગસ જં. સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech