દ્વારકામાં ગોમતીઘાટ પાસે ડૂબી જતા પરપ્રાંતિય વિદ્યાર્થીનું મૃત્યુ

  • February 19, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંધ્ર પ્રદેશ રાજ્યના તિરુપતિ ચિતુર વિસ્તારના મૂળ રહીશ અને હાલ વડોદરા પાસે યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કરતા ગુડીપલ્લી વાસુદેવ નાગર રેડી નામના ૨૦ વર્ષના વિદ્યાર્થી રવિવારે સાંજના સમયે દ્વારકામાં આવેલા ગોમતીઘાટ પાસે ગોમતી નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે એકાએક દરિયાના પાણીમાં પ્રવાહ વધી જતા દરિયાના પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ દેરગુલ્લા ચરનકુમાર (ઉ.વ. ૨૦, રહે. આંધ્રપ્રદેશ) એ દ્વારકા પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application