હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે રહેતા અને ટ્રેનર તરીકેનું કામ કરતા વિનય રાજેન્દ્રપ્રસાદ મિતલ નામના ૪૫ વર્ષના શખ્સ દ્વારા દ્વારકામાં જગત મંદિર વિસ્તારમાં ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલી હોવા છતાં ઉપરોક્ત શખ્સએ અહીં ડ્રોન ઉડાવતા પોલીસે તેની સામે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં લેવાશે બે વાર, ડ્રાફ્ટને મંજૂરી
February 25, 2025 11:43 PMઅમરેલી લેટરકાંડ: પોલીસ વડાના આકરા પગલાં, 8 PI અને 7 PSIની બદલી
February 25, 2025 11:30 PMરાજકોટ-અમદાવાદ હાઈવે પર કાળો કેર: ટ્રક-રિક્ષાની ભયાનક ટક્કરમાં 6ના મોત
February 25, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech