જામનગર જિલ્લા જનતાદળ યુનાઇટેડનાં પ્રમુખે કરી રજુઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પર્યટન સ્થળ શિવરાજપુર બીચ ઉપર ઘણાં સમયથી વિકાસના કામો થઇ રહ્યા છે. આ બીચને બ્લુ ફલેગનું બિદ મળ્યું છે. છતાં પણ આ બીચ ઉપર પૂરતી વ્યવસ્થા નથી.
પ્રવાસીઓ બીચ ઉપર છાંયામાં બેસી શકે તેવી છત્રીઓ (ગજીબો) પુરતી સંખ્યામાં નથી. બીચ ઉપર પીવાના પાણીની સુવિધા નથી, જેથી પ્રવાસીઓને નાછુટકે મોંઘાભાવની પાણીની બોટલો ખરીદવી પડે છે.
પ્રવાસીઓ માટે દરિયા કિનારે સ્નાન કરતા હોય ત્યારે કોઇ દુર્ઘટના કે અકસ્માત થાય તો સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા નથી.
જામનગર જિલ્લા જનતાદળ (યુનાઇટેડ)નાં પ્રમુખ મયુરભાઇ માડમે શિવરાજપુર બીચ ઉપર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુળ દ્રારકા બંદરે ચાલુ કટિંગે ૮ લાખનો દારૂ પકડાયા મામલે પોલીસે બોટને કેમ જવા દીધી ?
June 05, 2025 11:02 AMઓપરેશન સિંદૂર દરમિયાન પાક.ના પરમાણુ બોમ્બ કમાન્ડ સેન્ટરને ભારે નુકસાન થયું હતું
June 05, 2025 10:57 AMઝૂમ મીટિંગમાં અપમાનિત થયેલા યુવકે ઓફીસના ટોક્સિક કલ્ચરનો પર્દાફાશ કર્યો
June 05, 2025 10:49 AMવડીયા : પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech