છાંયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટીએ પોરબંદર વિસ્તારના મચ્છીમાર્કેટ,લાતીબજાર,વિસ્તારના વોર્ડ નં-૭ માં ગટર તુટી ગયેલ હોવાની તેમજ ગટર સફાઈ નહી થતી હોવાની ફરીયાદ આવતા તાત્કાલિક ધોરણે ત્યાં પહોચી ગયા હતા તેમજ ગટરનું નિરીક્ષણ કર્યું હતુ તેમજ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવાની સુચના આપી હતી તેમજ એસ.ટી.રોડ તેમજ રીલાયન્સ ફુવારા રોડનું નિરિક્ષણ કર્યું હતુ અને સફાઈની જરૂર પડે ત્યાં તાત્કાલિક ધોરણે સફાઈ કરવાની સુચનાઓ આપી હતી,તેમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી તેમજ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી તેમજ વિનુબાપુ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુંબઈઃ સલમાન ખાનના શૂટિંગ સ્થળે પહોંચ્યો શંકાસ્પદ વ્યક્તિ, લીધું બિશ્નોઈનું નામ
December 05, 2024 12:02 AMBZ પોન્ઝી સ્કીમ: ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી
December 04, 2024 11:55 PMગુજરાતમાં 3 IASની બદલી, રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા બન્યા
December 04, 2024 11:42 PMટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધશે કે નહીં? રેલ્વે મંત્રીએ સંસદમાં જણાવ્યો સરકારનો પ્લાન
December 04, 2024 05:50 PMગાઝીપુર બોર્ડર પર ટ્રાફિકજામ, ફસાયેલા લોકોએ કોંગ્રેસ નેતાઓને માર્યો માર
December 04, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech