જામનગર નજીક બર્નિંગ કાર

  • January 30, 2026 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ખંભાળીયા બાયપાસ સાંઢીયા પુલ પાસે ગઇકાલે સાંજે પસાર થઇ રહેલી સીએનજી સેન્ટ્રો કાર નં. જીજે૦૧એચકે-૭૧૬૧માં અચાનક આગ લાગતા નાશભાગ મચી હતી, સમય સુચકતા વાપરીને કારમાં સવાર લોકો બહાર નીકળી જતા જાનહાની ટળી હતી.

​​​​​​​ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાકીદે સ્થળ પર દોડી જઇ અન્ય વાહનો સાઇડમાં રોકાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર ટુ વ્હીલર અને ફોરવ્હીલર વાહનો અચાનક સળગી જવાના બનાવો બને છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application