બે સર્વે નંબર પર ખડકાયેલા દબાણને ગઇકાલે તોડાયું : પોલીસ સાથે રહી...
દ્વારકાના બેટ વિસ્તાર ખાતે સરકારી ગૌચર પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર, ઓખા નગરપાલિકા, પોલીસ સ્ટાફના સહયોગથી તા. 03/01/2025 ના રોજ કરવામાં આવી હતી.
બેટ દ્વારકાના સર્વે નં. 26 અને 386 ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સર્વે નં. 386 માં મુકવામાં આવેલ અનઅધિકૃત કેબિનો જાતે દૂર કરવાની ખાત્રી આપતા તેમજ 24 કલાકનો સમય આપી ખસેડી લેવા જણાવેલ હતું.
ઉપરોક્ત દબાણ દૂર હટાવા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત બેટ-દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઇ., મામલતદાર કચેરીથી સર્કલ ઓફિસર તથા તલાટીમંત્રી હાજર રહેલ હતા, તેમજ પ્રાંત અધિકારી દ્વારા ટેલીફોનીક માર્ગદર્શન દ્વારા કામગીરી સફળ બનાવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુરુ ગોવિંદસિંહજીનો ૩૫૯મો પ્રકાશપર્વ: શ્રી હરમંદિર સાહેબમા ઉજવણી
January 06, 2025 03:08 PMદ્વારકા દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની વ્હારે પોલીસ તેમજ સી-ટીમ
January 06, 2025 01:50 PMસલાયાથી પવિત્ર કુંભ મેળામાં જતા યાત્રાળુઓને ફૂલહાર કરીને વિદાય
January 06, 2025 01:47 PMખંભાળિયામાં શાળાના મહિલા નોડલ શિક્ષકોની માર્ગદર્શક તાલીમ યોજાઈ
January 06, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech