રણમલ તળાવના ગેઇટ નં.1 પાસે વિકાસના નામે ચબુતરો તોડી પડાયો

  • October 15, 2024 11:46 AM 

જામનગરની મઘ્યમાં આવેલ રાજાશાહી વખતના રણમલ તળાવ ભાગ-1માં ફેરફાર કયર્િ બાદ હવે ભાગ-2 શ કરવામાં આવી રહ્યો છે ત્યારે વર્ષોથી તળાવની પાળ ગેઇટ નં.1 પાસે ચબુતરો હતો, આ ચબુતરાને વિકાસ કરવાના બહાને તોડી પાડવામાં આવતાં પક્ષી પ્રેમીઓમાં ભારે નીરાશા જન્મી છે. આમ જુના બનાવેલા કેટલાક સ્થળોને નવા પ્રોજેકટ માટે પાડતોડ કરવામાં આવતાં લોકોમાં પણ રોષ ફેલાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application