જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એનડીપીએસ એકટ ના ગુનાનો નાસતો ફરતો આરોપી એસ.ઓ.જી.ના હાથે ઝડપાયો છે.
જામનગરમાં વૈશાલી નગર નજીક સલીમ બાપુના મદ્રેસા પાસે રહેતા હુસેન ઉર્ફે હુશનો ચોર અલી જોખીયા નામના શખ્સ સામે તાજેતરમાં એન.ડી.પી.એસ. એક્ટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને જે ગુનામાં પોતે નાસતો ફરતો હતો.
દરમિયાન ઉપરોક્ત આરોપી જામનગરમાં જકાતનાકા પાસે આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી. શાખાને મળતાં એસ.ઓ.જી.ની ટુકડીએ સ્થળ પર પહોંચી જઈ આરોપી હુસેન જોખિયાને ઝડપી લીધો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech