ભાણવડ તાલુકાના પાછતરડી ગામના ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેકાયદેસર કબ્જાનો આક્ષેપ

  • January 09, 2025 06:14 PM 

ભાણવડ તાલુકાના પાછતરડી ગામના ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેકાયદેસર કબ્જાનો આક્ષેપ

​​​​​​​

ભાણવડ તાલુકાના પાછતરડી ગામની ઘટના

ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેકાયદેસર કબ્જો

1971 માં ખેડૂતોને ભુદાનમાં જમીન મળી હતી

ત્યારથી આજ દિવસ સુધી ખેડૂતોના નામે 7/12 છે, ખેડૂતો પાસે જ કબ્જો છે

લીજ મેપમાં ગેરકાયદેસર ખેડૂતોના ખેતર પર ઓવરલેપિંગ કરવામાં આવ્યું

આ ઓવરલેપિંગના આધારે DCC કંપની ખેડૂતો પર લેન્ડ ગ્રેબિંગ કેસ કરી રહી છે

ખેડૂતોના ખેતરની જમીનમાં ખનીજ છે

આ ખનીજ પર DCC કંપનીની નજર પડી અને ખેડૂતોને ત્યાંથી ખદેડવાનું ચાલુ કર્યું

કમ્પની સરકાર પણ પોલીસબળ પ્રયોગ કરી ખેડૂતોની જમીન હડપવામાં કમ્પનીને મદદ કરી રહી છે

કંપનીએ લીજ મેપ બનાવ્યો તેમાં સરકારી પ્રાથમિક શાળા પણ પોતાના કબજામાં દર્શાવી

ગામ લોકો છેલ્લા 9 દીવસથી ઉપવાસ આંદોલન કરી રહયા છે

9 - 9 દિવસના ઉપવાસ આંદોલન છતાં નિંભર પ્રસાસન ખેડૂતોનો અવાજ સાંભળવા તૈયાર નથી

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ આજે ઉપવાસી છાવણીની મુલાકાત લીધી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application