જામનગરના એક શખ્સને ચેક પરત ફરવા ના કેસમાં એક વર્ષ ની કેદ અને રૂ.૧ લાખ નો દંડ ફટકારાયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને એસઓજી પોલીસે સુભાષ શાક માર્કેટ પાસેથી પકડી પાડ્યો છે.
જામનગરના સુભાષબ્રિજ ૫ાસે આવેલા બારદાનવાલા કોમ્પલેક્ષ પાછળ રહેતા હિતેશ બાબુભાઈ જેઠવા નામના શખ્સ સામે વર્ષ ૨૦૧૯ માં ચેક પરત ફરવા ની ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં અદાલતે આરોપી ને એક વર્ષ ની કેદ ની સજા અને રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યાે હતો.
સજાના આ હુકમ પછી આરોપી હિતેશ જેઠવા નાસતો ફરતો હતો. આ શખ્સ સુભાષ શાક માર્કેટ નજીક પાનની એક દુકાન પાસે આવ્યો હોવાની બાતમી એસઓજી પોલીસ સ્ટાફે આ શખ્સની અટકાયત કરી તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech