જન્માષ્ટમી નિમિતે કૃષ્ણનગરી દ્વારકામાં પરપ1 મો જન્મોત્સવ ઉજવાતો હોય, ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારકામાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા છેલ્લા 3 વર્ષથી સી ટીમ બનાવવામાં આવી છે, જે સિનીયર સીટીઝન અને દિવ્યાંગ લોકોને ઇ રીક્ષા અને પોલીસ સાથે રહી સુંદર દર્શન કરાવી દ્વારકાધીશની સુંદર અનુભુતિ કરાવે છે. સી ટીમમાં જાંબાઝ મહિલા પીએસઆઇ યુ.બી. અખેડ 4 વર્ષથી સેવા કરી રહ્યા છે અને ક્રિષ્નભક્તોને દર્શન કરાવી દ્વારકાધીશની અનોખી અનુભૂતિ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech