શ્રીનાથજીની ધ્વજાજીની થશે મંગલ પધરામણી
ખંભાળિયાના પાદરમાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 મી બેઠકજી ખાતે આગામી બુધવાર તા. 29 મીના રોજ શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી થશે. આ પ્રસંગે બુધવારે સવારે દર્શન પૂજનના વિવિધ આયોજન તથા સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રાજભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અલૌકિક દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને બેઠકજીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech