જામનગરમાં ૩૧મો ગુજરાત રુદ્રાક્ષ મહોત્સવ

  • January 29, 2024 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરામાં વિશ્વાપ્રસિદ્ધ સંસ્થા રૂદ્દલાઈફ, મુંબઈ દ્વારા અલભ્ય રુદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. રુદ્રલાઈફ સંસ્થા દ્વારા વિશ્વભરમાં ૯૫૦થી પણ વધારે સફળ રુદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રુદ્રાક્ષની સિધ્ધમાળા, અનન્ય ઈન્દ્રમાળા જેન્યુઈન કલેકટર ૧ થી ૨૧ મુખી બીડ્સ તથા સ્ફટીકમાળાનું અદ્ભૂત કલેકશન ઉપલબ્ધ રહેશે.
અત્યાર સુધીમાં સૌ પ્રથમ વાર રૂદ્રલાઈફ દ્વારા ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ નિમિત્તે ખાસ આકર્ષક કિંમતો રજુ કરવામાં આવી છે. આખા વર્ષમાં એકજ વાર આપણા શહેરમાં ખાસ કિંમતનો લાભ રુદ્રલાઈફ દ્વારા અપાશે તેવી પ્રથમ પહેલ છે.
ભારતભરમાં એકમાત્ર રુદ્રલાઈફ સંસ્થા ૯૦૦૧-૨૦૧૫ લેબ ટેસ્ટેડ, સર્ટીફીકેટ સાથે રુદ્રાક્ષ ઉપલબ્ધ કરાવે છે. આપના હેલ્થ પર્સનાલીટી તથા ગ્રોથ માટે તજજ્ઞ શ્રી તનય સીઠાની નિષ્ણાત ટીમ દ્વારા રૂદ્રાક્ષ કોમ્બીનેશન અંગે માર્ગદર્શન મળશે. આપના જૂના રુદ્રાક્ષની ચકાસણી પણ વિના મુલ્યે કરી આપવામાં આવે છે. નિષ્ણાંત કારીગરો આપના કોમ્બીનેશન મુજબ સ્થળ ઉપરજ માળા બનાવી આપે છે. રુદ્રાક્ષની પૂજા-અભિષેક એક્ઝીબેશન સ્થળ ઉપરજ કરવામાં આવે છે.
જામનગરમાં  તા. ૨૮ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ હોટલ પ્રેસીડેન્ટ, તીનબત્તી રોડ, નવાનગર, જામનગર કોન્ટેકટ : ૯૩૨૨૭૯૧૨૧૮ સમય: સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી (રવિવારે ચાલુ) રહેશે.
અત્રે ઉલ્લેખનીય છેકે રુદ્રલાઈફ દ્વારા રુદ્રાક્ષ થેરાપીના ઉપચારની પાંચ મેડીકલ પેટર્ન રજીસ્ટર્ડ કરાવવામાં આવેલી છે. નાસીક, ત્રંબકેશ્વર ખાતે ભારતનું સર્વ પ્રથમ રુદ્રાક્ષ મ્યુઝીયમ રુદ્રલાઈફ દ્વારા પ્રસ્થાપીત કરવામાં આવી રહ્યુ છે. રુદ્રાક્ષની સંપૂર્ણ માહિતીના ખજાના સમાન પુસ્તક પાવર ઓફ રૂદ્રાક્ષ અંગ્રેજી અને હીંદી ભાષામાં રુદ્રલાઈફ દ્વારા રજુ કરાયેલ છે.
આપની જીવન શૈલીને સર્વોત્તમ શાંત, સમૃઘ્ધ બનાવવાના ઉપાય માટે અચુક મુલાકાત લેવા જેવું અલભ્ય રુદ્રાક્ષ કોમ્બીનેશન માળાઓનું પ્રદર્શન કરાશે. વિવિધ દુર્લભ રુદ્રાક્ષ માળાઓ ઋષીમુનિઓથી રાજાઓ, નેતાથી ઉદ્યોગપતિ સૌને જવેરાતથી પણ વધુ આકર્ષે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application