કેન્દ્ર સરકાર દ્વારા પુરષ્કૃત ૧૯૬૨ હરતું ફરતું પશુદવાખાનું યોજના અંતર્ગત 12 ગામ દિઠ ૧ પશુ એમ્બ્યુલેન્સની પશુપાલન મંત્રી તથા પશુ નિયામકને સફળ રજુઆત બાદ આજે પશુ એમ્બ્યુલેન્સ ભાટીયા ગામને મળી. આ પ્રસંગે ગામલોકો ગૌ સેવકો તથા ભાટીયા ગ્રામપંચાયત દ્વારા એમ્બયુલેન્સ તથા સ્ટાફનું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસગે સરપંચના પતિનિધિ કે.વી. ચાવડા, જિ. પ સભ્ય અરવિંદભાઈ આંબલીયા, યુવા આહિર આગેવાન લખમણભાઈ આંબલીયા, ગૌ સેવકો ખીમાભાઈ ગોજીયા, પરેશ ભાઈ દાવડા, પશૂ ડોકટર તથા સ્ટાફ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આ સેવાનો લાભ ભાટીયા સહિત ભાટવડીયા, ગોકલપર, બામણાસા, હડમતીયા, ગોજીનેશ, કેનેડી, પટેલકા, ખાખરડા, ભોપલકા, સીદસરા, ગઢકા તથા બાંકોડી ગામના લોકોને મળવાપાત્ર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશિયાળામાં જરૂર ખાવી જોઈએ આ વસ્તુઓ, શરીર રહેશે અંદરથી ગરમ
November 18, 2024 12:24 PMખંભાળિયાનાં ડીવાયએસપી પ્રજાપતિએ જન્મદિવસ નિમિત્તે સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિરે ધ્વજા આરોહરણ કર્યું
November 18, 2024 12:23 PMમારા પિતા તાનાશાહ હતા: આયુષ્માન ખુરાનાએ કર્યો સ્વીકાર
November 18, 2024 12:23 PMઅભિનેત્રી કાશ્મીરા શાહને લોસ એન્જલસમાં નડ્યો ભયંકર અકસ્માત
November 18, 2024 12:21 PMજામનગરના લાલપુરના ગોવાણા ગામની સીમમા એરફોર્સના હેલિકોપ્ટરમા ટેક્નિકલ ખામી સર્જાતા ઇમર્જન્સી લેન્ડિંગ
November 18, 2024 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech