108 ટિમની ઈમાનદારીની કાર્યશેલી દર્શાવી

  • January 18, 2025 06:15 PM 






આજ રોજ તારીખ 18/1/2025 એ સમર્પણ ચોકડી પાસે સ્વામિનારાયણ મંદિર સામે રમેશભાઈ નાવદરીયા બાઈક પર જતા હતા ત્યાં રસ્તા માં ફોર વહીલ સાથે અકસ્માત થતા તેમના મોઢા  પર અને શરીર ના અન્ય  ભાગ માં ઈર્જા થઇ હતી અને ભાન ભૂલી ગયા હતા જેનો કોલ 108 એમ્બ્યુલેન્સ ના જનતા ફાટક લોકેશન ના સ્ટાફ સુખદેવસિંહ વાળા અને સુબાજી ઠાકોર ને મળતા તાત્કાલિક ઘટના પર પહુંચી જરૂરી સારવાર આપી તેમજ તેમની પાસે થી 5 લાખ રોકડા અને મોબાઈલ મળી આવેલ જે 108 ના સ્ટાફ એ લઈને તેમના સગા ને કોલ કરી જી. જી. હોસ્પિટલ બોલાવ્યા જ્યાં તેમના મોટા ભાઈ આકાશ ભાઈ ને 5 લાખ રોકડા અને મોબાઈલ પરત આપી 108 ના સ્ટાફ ની ઈમાનદારી ની મિશાલ દર્શાવી હતી જેમાં દર્દી ના સગા એ 108 ની ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો..







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application